પેશી સામાન્ય રીતે પાસપોર્ટ પોઈંટ' અથવા જૈવીક ચેક પોસ્ટ કહેવાય અને તેની લાક્ષણીકતા જણાવો.

  • A

    યાંત્રીક કોષો અને રેફાઈટ્સ

  • B

    ચીરોલીશ અને મોટર કોષો 

  • C

    કાસ્પેરીયન પટ્ટીકા અને પથ કોષો 

  • D

    પથકોષો અને મેદ

Similar Questions

જુવારના પ્રકાંડમાં વાહિપુલો ........... .

કેન્દ્રાભિસારી અને કેન્દ્રત્યાગી જલવાહક $.......$ ના મહત્ત્વનાં લક્ષણ છે.

ઈજા-એધા ............છે.

દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?

સામાન્ય બોટલ કૉર્ક .......... ની નીપજ છે.

  • [AIPMT 2012]