પ્લાઝમોડીયમનાં જીવનમાં ક્રિપ્ટોઝોઈટ.........માં નિર્માણ પામે છે.
મચ્છરની લાળગ્રંથિ
અંડકપુટી
મનુષ્યનાં $RBC$
મનુષ્યનું યકૃત
મોર્ફિન એ.........
એન્ટિબૉડી ઉત્પાદન કરવા માટે જરૂરી રુધિરના ઘટકો ......
આપેલ આકૃતિમાં $'A'$ શું દર્શાવે છે?
ફ્રેંચમાં $‘ease’$ શબ્દનો અર્થ શું થાય છે?
$Glioma$ એ કયાં પ્રકારનું કેન્સર છે?