રિલેક્સિનને કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ કરવામાં આવે છે?

  • A

    કોર્પસલ્યુટીયમ

  • B

    પિટ્યુટરી

  • C

    પિનીયલ

  • D

    અંડપિંડ

Similar Questions

સોમેટોસ્ટેટીનના સ્ત્રાવને અવરોધે છે

નીચેનામાંથી કઈ "$4s$ ગ્રંથિ" છે?

પોટ-બેલી (માટલા જેવું પેટ), કબૂતર જેવી છાતી, બહાર નીકળેલી જીભ અને માનસિક મંદતા જેવા લક્ષણો $......$ ના છે

આપેલા વિધાનોને આધારે સાચી ગ્રંથી પસંદ કરો.

$(I)$ અગ્રમગજની થોડી પૃષ્ઠ દિશા તરફ સ્થાન છે.

$(II)$ આપણા શરીરમાં થતી $24$ કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું મહત્વનું કાર્ય કરે છે.

$(III)$ શરીરના તાપમાનની સામાન્ય લયબદ્ધતા જાળવવાનું કાર્ય કરે છે.

$(IV)$ આના અંતઃસ્ત્રાવ, ચયાપચય અને સ્વ-બચાવની શક્તિનું નિયંત્રણ કરે છે.

પિટ્યુટરીનાં કયા ભાગમાંથી નરમાં $MSH$ નો સ્ત્રાવ થાય છે.