પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
સ્વપ્રતિકારકતા પ્રતિચાર
કોષ(આધારિત) પ્રતિકારક્તા પ્રતિચાર
અંતઃસ્ત્રાવી પ્રતિકારકતા પ્રતિચાર
દેહધાર્મિક પ્રતિકારકતા પ્રતિચાર
નીચે આપેલા વિકલ્પોમાંથી બે ઉદાહરણ તેમની ચોક્કસ પ્રકારની પ્રતિકારકતા સાથે સાચી જોડ રચે છે. ઉદાહરણ - પ્રતિકારકતાનો પ્રકાર
ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવો.
$PMNL$ શું છે ?
નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિઓનું મુખ્ય કાર્ય નથી?
આપેલ આકૃતિ એન્ટિબોડી અણુની સંરચનાની છે. $A,\, B$, અને $C$ ને ઓળખી તેમના નામ જણાવો.