પરિવર્તકો (ટ્રાન્સ્પોસોન્સ) નીચે પૈકી ક્યારે ઉપયોગમાં આવે છે ?

  • [NEET 2022]
  • A

    જીન સાયલન્સીંગ

  • B

    ઓટોરેડિયોગ્રાફી

  • C

    જીન સિકવન્સિંગ

  • D

    પોલીમરેઝ ચેઈન રીએકશન

Similar Questions

ઈન્ટરનેટ દ્વારા તપાસ કરો કે ગોલ્ડન રાઇસ શું છે? 

અયોગ્ય વિધાન ઓળખો.

પૂરક $ds\, RNA$નો સ્ત્રોત જણાવો.

હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્ન$-$પુરવઠો પુરો પાડી શકાયો ?

$\rm {Bt}$ કપાસ $(\rm {Bt}-\rm {cotton})$ વિશે માહિતી આપો.