ખોટી જોડ શોધો
લેપીડોપ્ટેરા - આર્મીવોર્મ
કોલિયોપેરન્સ - બીટલ
કટક - કરોળીયો
ડીપ્ટરન્સ – મચ્છર
$\rm {GMO}$ ના ફાયદા જણાવો.
$mRNA$ silencing (નિષ્ક્રિય) ......... તરીકે ઓળખાય છે.
એગ્રોબેક્ટેરીયમ ટ્યુમેફેશીઅન્સ મોટું પ્લાઝમીડ ધરાવે છે, જે વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરે છે તે-
બોલવર્મમાં આવેલ બેસીલસ યુરીનજીનસીસ માં એવું શું છે કે જે પ્રોટોક્સીન ના ઉછેરને ઉત્પ્રેરીત કરીને તેને સક્રિય $Bt$ ટોક્સીનમાં ફેરવી શકે.
જનીનિક ઈજનેરીમાં એગ્રોબેક્ટરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે?