સરખું વજન, ક્ષેત્રફળ અને ઉત્સર્જક ઠંડક ધરાવતા $A$ અને $B$ બે પદાર્થ એ ન્યુટનના શીતતાના નીયમ પર આધારીત છે. સરખા તાપમાને એ આલેખમાં દર્શાવેલ છે. જો $\theta$ એ તત્કાલીન તાપમાન હોય, અને $\theta_0$ એ પરીસર તાપમાન હોય તો તેમની ચોક્કસ ઉર્જા વચ્ચેનો સંબંધ શું હોય?
$S_A=S_b$
$S_A > S_b$
$S_A < S_b$
None of these
એક પદાર્થ $5$ મિનિટમાં $80^{\circ}\,C$ માથી $60^{\circ}\,C$ સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન $20^{\circ}\,C$ છે.તો તેને $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી ઠંડો પડવા માટેનો સમય .......... $s$ થશે.
અમુક પાણીના જથ્થાને $70^o C$ થી $60^o C$ સુધી ઠંડું પાડવા માટે $5 \;min$ અને $60^o C$ થી $54^o C$ સુધી ઠંડું પાડવા માટે $5\; min$ લાગે છે. પરિસરનું તાપમાન ..... $^oC$ હશે.
$20\,^oC$ ઓરડાના તાપમાને એ ક વાસણમાં ભરેલ ગરમ ભોજન બે મિનિટમાં $94\,^oC$ થી $86\,^oC$ જેટલું ઠંડું થાય છે. તેનું તાપમાન $71\,^oC$ થી $69\,^oC$ થવા માટે કેટલો સમય લાગશે ?
$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતા કાળા કલરના ગોળા ની અંદર બખોલ છે જેની અંદર શૂન્યાવકાશ છે.બખોલની દીવાલનું તાપમાન $T_0$ જાળવી રાખવામા આવેલ છે. ગોળાનું શરૂઆતનું તાપમાન $3T_0$ છે.જો $T$ તાપમાને રહેલ ગોળાના દ્રવ્ય માટે એકમ દળ દીઠ વિશિષ્ટ ઉષ્મા $\alpha T^3$ મુજબ ફરે છે જ્યાં $\alpha $ અચળાંક છે.તો ગોળાનું તાપમાન $2T_0$ થતાં કેટલો સમય લાગશે?
એક ગરમ પદાર્થ ન્યુટનના નિયમનું પાલન કરીને તેના મહત્તમ તાપમાન $80\,^oC$ થી ઠંડો પાડીને વાતાવરણનું તાપમાન $30\,^oC$ પર આવે છે.તાપમાન $80\,^oC$ થી $40\,^oC$ થતાં $5\, minutes$ લાગે છે તો $62\,^oC$ થી $32\,^oC$ થતાં .......... $\min.$ લાગે? ($ln\, 2\, = 0.693, ln\, 5\, = 1.609$)