એક પાત્રમાં $100°\,C$ તાપમાને ગરમ પાણી ભરેલ છે. જો $T_1$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થાય છે અને $T_2$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થી $60°\,C$ થાય છે, તો ......
${T_1} = {T_2}$
${T_1} > {T_2}$
${T_1} < {T_2}$
None
$a $ બાજુનો કોપર સમઘનને ગરમ કર્યા બાદ શૂન્યવકાશિત માં ઠંડો પડવા દેવામાં આવે છે. તે $\theta_1$ થી $\theta_2$ તાપમાને ઠંડો પડવા $ t$ સમય લે છે. હવે $ 2a $ બાજુના બીજા કોપરના સમઘનને સમાન સમય માં ઠંડો પડવા દેવામાં આવે છે. હવે $\theta_1$ થી $\theta_2 $એ ઠંડો પડવા કેટલો સમય લાગશે?
કુલીંગનો નિયમ .......પર આધારીત છે.
ન્યૂટનના શીતનના નિયમમાં આવતા સપ્રમાણતાનો અચળાંક શાના પર આધાર રાખે છે ?
ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {40^o}C $ થતા $7$ minutes લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {40^o}C $ થી $ {28^o}C $ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું તાપમાન $ {10^o}C $ છે.
ગરમ પાણીનું તાપમાન $ 365K $ થી $361 K$ થતા $2 min$ લાગે છે,તો પદાર્થનું તાપમાન $ 344\;K $ થી $ 342K $ થતાં લાગતો ......... $(\sec)$ સમય શોધો.વાતાવરણનું તાપમાન $ 293\;K $ છે.