$m_1$ અને $m_2$ દળની ગતિઊર્જા સમાન છે.તો વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?
$ {m_1}:{m_2} $
$ {m_2}:{m_1} $
$ \sqrt {{m_1}} :\sqrt {{m_2}} $
$ m_1^2:m_2^2 $
બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
$100 m/s$ ના વેગથી જતી ગોળી સમાન જાડાઇ ધરાવતા બે લાકડાના બ્લોકને છેદે છે.તો $200 m/s$ના વેગથી જતી ગોળી કેટલા લાકડાના બ્લોકને છેદે?
જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા $\%$ હશે?
કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યાઓ લખો.
$m$ અને $4 m$ દળના બે પદાર્થો સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?