બે પાતળી વિધુતભારિત સમતલ સપાટીની $\sigma_{+}$ પુષ્ઠ ધનતા અને $\sigma_{-}$ છે. જયા $\left|\sigma_{+}\right|>\left|\sigma_{-}\right|$ બંને સમતલ લંબ છેદે છે. તો તંત્રની વિધુતક્ષેત્ર રેખાનું નિરૂપણ
જો બંધ સપાટીનું કુલ ફલક્સ શૂન્ય જણાય તો તે બંધ સપાટી પર રહેલો કુલ વિધુતભાર શૂન્ય છે.
$9.0\, cm$ ની ધારવાળા એક ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર $2.0\; \mu \,C$ વિદ્યુતભાર રહેલો છે. આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફલક્સ કેટલું હશે?
વિદ્યુતક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે ?
ઋણ વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્રની આકૃતિ દોરો.
એક બંધ પૃષ્ઠની અંદર અને બહાર જતું વિદ્યુત ફલ્કસ ${\varphi _1}$ અને ${\varphi _2}$ છે.તો પૃષ્ઠની અંદર વિદ્યુતભાર કેટલો હશે?