સમાન લંબાઇ અને સમાન વ્યાસ ધરાવતા બે સળિયા $P$ અને $Q$ ની ઉષ્માવાહકતાનો ગુણોત્તર $2:3$ છે.બંનેને જોડવામાં આવે છે. $P$ ના છેડાને $100^°C$ અને $Q$ ના છેડાને $0^°C$ રાખવામાં આવે છે,તો સંપર્ક સપાટીનું તાપમાન...... $^oC$

  • A

    $ 30$

  • B

    $40$

  • C

    $50$

  • D

    $60$

Similar Questions

નીચેનામાંથી ઉષ્મા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$R$ અને $2R$ ત્રિજયાના નળાકાર સમઅક્ષીય મૂકેલા છે.તેમની ઉષ્મા વાહકતા $K_1$ અને $K_2$ છે,તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો.

  • [IIT 1988]

સમાન દ્રવ્ય અને સમાન આદછેદ ધરાવતા બે સળિયાને આકૃતિ મુજબ જોડવામાં આવે છે. $A$ અને $B$  ને જુદાં જુદાં તાપમાને રાખતાં અર્ધવર્તુળાકાર અને સીધા સળિયામાં ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય ?

સમાન તાપમાન તફાવતે રાખેલા સમાન દ્રવ્યના નીચેનામાંથી કયાં સળિયામાં વધારે ઉષ્માનું વહન થશે?

સમાન લંબાઇ અને સમાન આડછેદ ધરાવતા બે બ્લોક $A$ અને $B$ ને એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. $ A$ ના છેડાને $100^°C$ અને $B$ ના છેડાને $0^°C $ રાખવામાં આવે છે.બંનેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1:3$ હોય,તો સંપર્ક સપાટીનું તાપમાન ....... $^oC$