- Home
- Standard 12
- Physics
બે અવાહક પ્લેટોને સમાન રીતે વિદ્યુતભારીત કરેલી છે. તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનો તફાવત $V _{1}- V _{2}=20\; V$ (જ્યાં પ્લેટ$-2$ વધારે સ્થિતિમાને) છે. બે પ્લેટો વચ્ચેનું અંતર $0.1\; m$ છે અને તે અનંત સુધી વિસ્તરેલી છે. પ્લેટ$-1$ ની અંદરની સપાટી પરથી એક ઈલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી મુક્ત થાય, તો જ્યારે તે પ્લેટ$-2$ ને અથડાય ત્યારે તેનો વેગ કેટલો હશે ?
($e=1.6 \times10^{-1}9\; C$,$m_e=9.11 \times 10^{-3}\;kg$)

$32 \times 10^{-19} $ $m/s$
$2.65 \times 10^6 $ $m/s$
$7.02 \times 10^{12}$ $ m/s$
$1.87 \times 10^6 $ $m/s$
Solution
જ્યારે ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત થાય છે. ત્યારે તેની ગતિઊર્જામાં થતો વધારો એ તેની સ્થિતિઊર્જાનાં ધટાડા જેટલો હોય છે.
${e V=\frac{1}{2} m v^{2}}$
${\Rightarrow v=\sqrt{\frac{2 e V}{m}}=\sqrt{\frac{2 \times 1.6 \times 10^{-19} \times 20}{9.1 \times 10^{-31}}}}$
${=2.65 \times 10^{6} \,\mathrm{m} / \mathrm{s}}$