આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અનુક્રમે બે દળો $10 \,kg$ અને $20 \,kg$ નો દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે , $20\, kg$ દળ પર $200 \;N$ દળ લાગે છે. તે જ સમયે. $10 \,kg$ નો દળ જમણી બાજુ $12 \,m / s ^2$ નો પ્રવેગ ધરાવે છે. તે જ ક્ષણે $20 \,kg$ દળનો પ્રવેગ  ................. $m / s ^2$ છે

212636-q

  • A

    $12$

  • B

    $4$

  • C

    $10$

  • D

    શૂન્ય

Similar Questions

આપેલ તંત્ર માટે $PQ$ દોરીમાં કેટલું તણાવબળ ઉત્પન્ન થશે?

$L$ લંબાઇના દોરડા પર $F$ બળ લાગે છે.તો બળ લગાડેલા છેડાથી $x$ અંતરે તણાવબળ કેટલું લાગતું હશે?

ઊંચે ફટકારેલા બોલને કેચ કરવા ક્રિકેટર બોલ સાથે હાથને પાછો ખેંચે છે ? શાથી ? 

આપેલ તંત્ર માટે ખૂણો ${\theta _2}$ કેટલો થશે .

યંત્રશાસ્ત્રમાં વિશિષ્ટ કોયડાને ઉકેલવા કયા સોપાનો મુજબ ઉકેલ મેળવવો જોઈએ ?