4-1.Newton's Laws of Motion
hard

$12.5\,N / m$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગના એક છેડે $200\,g$ દળનો પદાર્થ લગાડેલો છે જયારે બીજો છેડો $O$ બિંદુએ જડિત કરેલો છે. જો પદર્થ બિંદુ $O$ ને ફરતે $5$ રેડિયન/સેકન્ડ જેટલી કોણીય ઝડપથી લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો હોય, તો સ્પિંગના ખેંચાણ અને તેની મૂળ લંબાઇનો ગુણોત્તર $...........$ હોય.

A$1: 2$
B$1: 1$
C$2: 3$
D$2: 5$
(JEE MAIN-2023)

Solution

$kx = m \left( L _0+ x \right) \omega^2$
$\Rightarrow 12.5 x =\frac{1}{5}\left( L _0+ x \right) 25 \Rightarrow 1.5 x = L _0$ $\Rightarrow \frac{ x }{ L _0}=\frac{2}{3}$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.