- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
નીચેના ફકરા પર આધારિત છે.$P -T$ આલેખમાં દર્શાવ્યા મુજબ, હિલિયમ વાયુના બે મોલ $ABCDA$ ચક્ર માટે લીધેલ છે.
વાયુને આદર્શ ધારી વાયુને $A$ થી $ B$ સુધી લઇ જવામાં વાયુ પર થયેલું કાર્ય ....... $R$

A
$300$
B
$400 $
C
$600$
D
$200$
(AIEEE-2009)
Solution
$A$ to $B$ is an isobaric process. The work done
$W = nR\left( {{T_2} – {T_1}} \right) = 2R\left( {500 – 300} \right) = 400R$
Standard 11
Physics