$M$ અને $ m$ દળના બે કણ $R $ અને $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો તેમની સમય અવધિ સમાન હોય તો કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય ?
$\frac{r}{R}$
$\frac{R}{r}$
$1$
$\sqrt {\frac{R}{r}} $
$\vec r $ સ્થાન સદિશ ધરાવતા કણ પર $ F $ બળ લાગે અને આ બળણે લીધે ઉત્પન્ન થતું ટોર્ક $\vec T $ હોય તો નીચેનામાથી શું સાચું છે $?$
યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ $ O$ પર બળ $F\,\hat k$ લાગે છે. બિંદુ $(1, -1)$ પર ટોર્ક કેટલું લાગશે ?
સળિયાનો એક છેડો $ O$ પર કિલકીત કરેલો છે. સળિયાનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છત સાથે બાંધેલ દોરીથી લટકાવેલો છે જો અચાનક તૂટી જાય તો સળિયાનો કોણીય પ્રવેગ શોધો.
બે પદાર્થની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $ I$ અને $ 2I $ છે. જો તેમની ચાકગતિ-ઊર્જા સમાન હોય, તો તેમના કોણીય વેગનો ગુણોત્તર.......
એક કણ $\frac{{20}}{\pi }\;m$ ત્રિજ્યા વાળા માર્ગ પર અચળ સ્પર્શીંય પ્રવેગ સાથે ગતિ કરે છે. જો બીજા પરીભ્રમણને અંતે કણનો વેગ $80\ m/s$ હોય તો સ્પર્શીંય પ્રવેગ કેટલો હોય?