બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના ક્ષય અચળાંક $10\lambda $ અને $\lambda $ છે. શરૂઆતમાં બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(\frac {1}{e})$ થવા કેટલો સમય લાગે?

  • [JEE MAIN 2019]
  • A

    $\frac{1}{{11\lambda }}$

  • B

    $\frac{1}{{10\lambda }}$

  • C

    $\frac{1}{{9\lambda }}$

  • D

    $\frac{11}{{10\lambda }}$

Similar Questions

$Au ^{198}$ નો અર્ધ- આયુ $2.7$ દિવસ છે. જે પરમાણુ દળ $198\, g mol ^{-1}$ હોય તો $1.50 \,mg$ $Au ^{198}$ સક્રિયતા (activity) ......$Ci$ છે. $\left( N _{ A }=6 \times 10^{23}\, / mol \right)$

  • [JEE MAIN 2021]

રેડિયો એક્ટિવ તત્વ $ThA (_{84}Po^{216})$ એ એનુક્રમે $T_1$ અને $T_2$ અર્ધ આયુષ્ય સાથે અનુક્રમે $\alpha$ અને $\beta$ પ્રકારના વિખંડન અનુભવે છે. તો $ThA$ નો અર્ધ આયુષ્ય શોધો.

એક $10^6$ ન્યુક્લિયસનાં રેડિયોએક્ટિવ પદાર્થનાં નમૂનાનો અર્ધ-આયુ $20\, s$ છે. તો $10\, s$ બાદ ન્યુક્લિયસની સંખ્યા  ...... $\times 10^5$.

$3/4\,s$ સમયમાં એક રેડિયો-ઍક્ટિવ નમૂનાનો $3/4$ ભાગ વિભંજન પામે છે, તો આ નમૂનાનો અર્ધઆયુ ........ છે.

રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધ આયુષ્ય $100$ સે છે. $5$ મિનિટ બાદ $8$ ગ્રામ પદાર્થમાં કેટલા ........... ગ્રામ ઉત્તેજીત પદાર્થ બાકી હશે?