- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
બે ઉપગ્રહો $A$ અને $B$ પૃથ્વીને ફરતે સમાન કક્ષમાં ગતિ કરે છે. $A$નું દળ $B$ ના દળ કરતા બમણું છે. બંને ઉપગ્રહ માટે જે રાશી સમાન હશે તે ......... છે.
A
સ્થિતી ઊર્જા
B
કુલ ઊર્જા
C
ગતિ ઊર્જા
D
ઝડપ
(JEE MAIN-2023)
Solution

P.E $=-\frac{G M M_p M_A}{R}$
$K.E=+\frac{G M_p M_A}{2 R}$
$T.E =-\frac{ GM _{ p } M _{ A }}{2 R }$
Speed $=v=\sqrt{\frac{G M_p}{R}}$
Speed of satellite in Independent of mass of satellite.
Standard 11
Physics
Similar Questions
medium