$200gm$  અને $ 400 gm $ દળ ધરાવતા રબરના બે દડા $ A$  અને $ B$  વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે.$A$  દડાનો વેગ $0.3 m/s $ છે,અથડામણ પછી બંને દડા સ્થિર થઇ જતાં હોય,તો $ B $ દડાનો વેગ કેટલા ................ $\mathrm{m} / \mathrm{s} $ થશે?

  • A

    $0.15$

  • B

    $1.5$

  • C

    $-0.15$

  • D

    એકપણ નહિ

Similar Questions

$2 kg$ દળનો ધાતુનો ગાળો $36 km/hr$  ની ઝડપે ગતિ કરે છે. તે $3  kg$ ના સ્થિર પડેલા ગોળા સાથે સંઘાત કરે છે. જો સંઘાત બાદ બંને ગોળાઓ સાથે ગતિ કરતા હોય, તો સંઘાતથી ગતિ-ઊર્જામાં થતો ઘટાડો ........... $\mathrm{J}$ થાય.

અનુક્રમે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે મણકા $A$ અને $ B $ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊર્ધ્વ રાખેલ $R$ ત્રિજ્યાના વર્તૂળાકાર લીસા તાર પર રાખેલ છે. હવે $A$ ને ખૂબ જ ધીમેથી ધક્કો મારતાં તે નીચે ઊતરીને $B$ સાથે અથડામણ અનુભવી સ્થિર થાય છે. અથડામણ બાદ $B$ વર્તૂળના પરિઘ પર કેન્દ્ર ની ઉંચાઈએ પહોંચે છે, તો $m_1$ : $m_2$ =...........થાય.

બે સમાન ગોળાઓ $A$ અને $B$ અનુક્રમે $0.5 \;m/s$ તથા $ -0.3 \;m/s $ ના વેગથી એક પરિમાણમાં ગતિ કરતાં સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અથડામણ પછી ગોળા $ B$ અને ગોળા $A$ ના વેગ અનુક્રમે કેટલા થાય?

  • [NEET 2016]

$5kg$ દળના બે બોલ વિરૂદ્ધ દિશામાં $5m/s $ ની સમાન ઝડપે ગતિ કરે છે. તેઓ એકબીજા સાથે સંઘાત અનુભવે છે. જો સંઘાત સ્થિતિ સ્થાપક હોય તો બોલનો અંતિમ વેગ.....$m/s$ માં શોધો.

એક લોલકના ગોળા $A$ ને લંબ સાથે $30^o$ ખૂણેથી છોડતાં, આકૃતિ માં દર્શાવ્યા મુજબ, તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દટ્ટા $B$ સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો $A$ કેટલે ઊંચે સુધી જશે ? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો