બે અનુક્રમે $m_1 $ અને $m_2$ દળના ગોળા $A$ અને $B$ અથડાય છે. $A$ ગોળો શરૂઆતમાં સ્થિર અને $B$ ગોળો $ v$ વેગથી $x-$ અક્ષની દિશામાં ગતિ કરે છે. અથડામણ પછી $B$ ગોળોનો વેગ $\frac {v}{2}$ મૂળ વેગની દિશાને લંબ દિશામાં છે. $A$ ગોળો અથડામણ પછી કઈ દિશામાં ગતિ કરશે?
$B $ ની દિશામાં
$B$ ની વિરુધ્ધ દિશામા
$x$- અક્ષ સાથે $\theta = ta{n^{ - 1}}\left( {\frac{1}{2}} \right)$ ની દિશામાં
$x$- અક્ષ સાથે $\theta = ta{n^{ - 1}}\left( { - \frac{1}{2}} \right)$ ની દિશામાં
$10\,kg$ દળવાળી એક મશીન ગનમાંથી $20\,g$ દળની $100\,ms ^{-1}$ ઝડપથી અને $180$ પ્રતિ મિનિટ ના દરથી બુલેટ છોડવામાં આવે છે. તો મશીનગનનો રીકોઈલ વેગ $...........\,m/s$ થાય.
$5 m/s$ ના વેગથી જતો ગોળો દીવાલ સાથે અથડાયને સમાન ઝડપથી આકૃતિ મુજબ પાછો આવે છે,જો સંપર્ક સમય $ 2 \times {10^{ - 3}}\,\sec $ હોય,તો દીવાલ દ્વારા લાગતું બળ કેટલું હશે?
$^{238}U$ નું ન્યુક્લિયસ $\alpha$ કણોને $ v\,m{s^{ - 1}}$ વેગથી મુક્ત કરી ને ક્ષય પામે છે. તો બાકીના ન્યુક્લિયસ ની રિકોઈલ વેગ કેટલી હશે? (in $m{s^{ - 1}}$)
અવકાશયાનનું દળ $ M $ છે અને તે $v $ જેટલા વેગથી અવકાશમાં ગતિ કરે છે. અવકાશયાનમાં ધડાકો થતાં તેના બે ટુકડા થાય છે. ધડાકા બાદ $m$ દળ ધરાવતો ટુકડો સ્થિર થાય છે. બીજા ટુકડાનો વેગ ......
એક ભારે ન્યૂક્લિયસ સ્થિર સ્થિતિ આગળ તૂટે છે જેથી તેના બે ટુકડાઓ $8 : 1$ ના ગુણોત્તરમાં વેગ સાથે ઉછળે છે. ટુકડાઓની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો.