સમાન કેપેસિટન્સ $C$ ધરાવતા કેપેસિટરને $V$ અને $-V$ વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે.તેમને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?
શૂન્ય
$\frac{1}{2}C{V^2}$
$C{V^2}$
$2C{V^2}$
$10\ \mu F$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરોના સમાંતર જોડાણને $200 \,volt\, dc$ થી વિદ્યુતભારીત કરવામાં આવે તો જૂલમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે ?
વિદ્યુતભારીત કેપેસિટરની પ્લેટો વચ્ચેની સરેરાશ વિદ્યુતીય ઊર્જા ઘનતા (અહી $q$ = કેપેસિટર પર વિદ્યુતભાર અને $A$= કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ)
$3\,\mu F$ અને $5\,\mu F$ ધરાવતા કેપેસિટરને અનુક્રમે $300\,V$ અને $500\,V$ ચાર્જ કરેલ છે.બંનેને તાર વડે જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?
પુરો વિદ્યુતભાર થયેલા એક સમાંતર પ્લેટવાળા કેેેસીટરને બેટરી સાથે જોડેલ રાખીને અવાહક સાધનો વડે તેની પ્લેટોને એકબીજાથી દૂર કરવામાં આવે છે. આ સ્થિતિમાં નીચેનામાંથી કઈ રાશિનું મૂલ્ય ઘટશે?
$C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V$ વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવેલ છે હવે વિદ્યુતભાર સમાન રાખીને કેપેસીટરની બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે તથા ફરીથી તેને $V$ વોલ્ટ સુધી વિદ્યુતભારીત કરવામાં આવે તો બેટરી દ્વારા અપાતી ઉર્જા...?