$4\ \mu \,F$ કેપેસિટરને $400\ V$ વોલ્ટથી ચાર્જ કરીને અવરોધ $1\,k\Omega $ સાથે જોડવામાં આવે છે. તો કેટલા ........$J$ ઉષ્મા ઉત્પન્ન થાય?

  • A

    $0.16$

  • B

    $1.28$

  • C

    $0.64$

  • D

    $0.32$

Similar Questions

$60\; pF$ કેપેસીટરને $20\; \mathrm{V}$ વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને $60 \;pF$ ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો($nJ$ માં) વ્યય થયો હશે?

  • [JEE MAIN 2020]

ઊર્જા ઘનતા એટલે શું? અને તેનું સૂત્ર લખો.

$A$ પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતાં કેપેસિટરને $V_0$ ચાર્જ કરેલ છે.બે પ્લેટ વચ્ચેનું અંતર $3$ ગણું કરવા કેટલું કાર્ય કરવું પડે?

કેપેસિટરને બેટરી સાથે જોડી રાખીને તેની પ્લેટો વચ્ચે ડાઈ ઈલેકટ્રીક સ્તર મૂકવામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં ........

આકૃતીમાં દર્શાવેલ કેપેસીટરમાં સંગ્રહીત ઉર્જા $4.5 \times 10^{-6}\ J$ છે. જો બેટરીને બીજા $900\,pF$ ના કેપેસીટર વડે બદલવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા શોધો ?