$K_{A}$ અને $K_{B}\;(K_{A}=2 K_{B})$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ $A$ અને $B$ ને સમાન મૂલ્યના બળ વડે ખેંચવામાં આવે છે. જો $A$ માં સંગ્રહિત થતી ઊર્જા $E_{A}$ હોય, તો $B$ માં સંગ્રહિત થતી ઊર્જા કેટલી હશે?
$2 E_{A}$
$ E_{A}/4$
$E_{A}/2$
$4 E_{A}$
મૂળ સ્થિતિમાં રહેલ સ્થિતિસ્થાપક દોરીની લંબાઈ $L$ અને બળ અચળાંક $k$ છે તેને $x$ જેટલી નાની લંબાઈ માટે ખેંચવામાં આવે છે. ફરીથી તેને $y$ જેટલી ખેંચવામાં આવે છે. બીજી વાર થયેલા ખેંચાણ માટે થયેલ કાર્ય $.........$
જ્યારે $m$ દળના એક પદાર્થને એક વલયાકાર સ્પ્રિંગ કે જેની પ્રાકૃતિક લંબાઈ $L $ હોય તેના વડે મુક્ત કરવામાં આવે તો સ્પ્રિંગ $h $ અંતર સુધી ખેંચાય છે. ખેંચાયેલી સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કેટલી હશે ?
$0.5\; kg$ નો પદાર્થ $1.5\; m/s$ ના વેગથી સમક્ષિતિજ લિસી સપાટી પર ગતિ કરીને $50\; N/m$ બળઅચળાંક ધરાવતી દળરહિત સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહત્તમ સંકોચન ($m$ માં) કેટલું થાય?
ચક્રિય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જણાવો.
શરૂઆતમાં સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં અને બન્ને બ્લોક સ્થિર છે. બળ લગાડતાં સ્પ્રિંગનો લંબાઈમાં મહતમ કેટલો વધારો થશે? ( $k=20 N / M$ )