$1$ અને $2$ એકમો ધરાવતા બે તંત્રો માટે વેગ $(v)$ અને પ્રવેગ $(a)$ અનુક્રમે $v_{2}=\frac{ n }{ m ^{2}} v_{1}$ અને $a _{2}=\frac{ a _{1}}{ mn }$ સંબંધથી સંકયાયેલા છે. અત્રે, $m$ અને $n$ અચળાંકો છે. આં બે તંત્રોમાં અંતર અને સમય વચ્ચેના સંબંધો અનુક્રમે .......... થશે.

  • [JEE MAIN 2022]
  • A

    $\frac{ n ^{3}}{ m ^{3}} L _{1}= L _{2}$ અને $\frac{ n ^{2}}{ m } T _{1}= T _{2}$

  • B

    $L_{1}=\frac{n^{4}}{m^{2}} L_{2}$ અને $T_{1}=\frac{n^{2}}{m} T_{2}$

  • C

    $L _{1}=\frac{ n ^{2}}{ m } L _{2}$ અને $T _{1}=\frac{ n ^{4}}{ m ^{2}} T _{2}$

  • D

    $\frac{ n ^{2}}{ m } L _{1}= L _{2}$ અને $\frac{ n ^{4}}{ m ^{2}} T _{1}= T _{2}$

Similar Questions

એક તંત્રના મૂળભૂત એકમો ઘનતા $[D]$, વેગ $[V]$ અને ક્ષેત્રફળ $[A]$ છે. તો આ તંત્રમાં બળનું પારિમાણિક સૂત્ર શું થાય?

ધારો કે $[ {\varepsilon _0} ]$ એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો $M$ $=$ દળ, $L$$=$ લંબાઇ, $T=$ સમય અને $A=$ વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........

  • [JEE MAIN 2013]

$\int_{}^{} {\frac{{dx}}{{{{(2ax - {x^2})}^{1/2}}}} = {a^n}{{\sin }^{ - 1}}\left( {\frac{x}{a} - 1} \right)} $ સૂત્રમાં $n =$ _____

શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2010]

જો $w, x, y$ અને $z$ અનુક્રમે દળ, લંબાઈ, સમય અને પ્રવાહ હોય તો, $\frac{x^2w}{y^3z}$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?