બર્નુલીનું સમીકરણ $P + \frac{1}{2}\rho {V^2} + \rho gh = K$ છે.તો $K/P$ નું પારિમાણીક સૂત્ર કોના જેવું હશે?
બળ
દબાણ
ખૂણો
શ્યાનતા ગુણાંક
દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય?
સમાન પરિમાણ ધરાવતી જોડ કઈ છે?
દોલનો કરતી દોરીની આવૃત્તિ $\nu = \frac{p}{{2l}}{\left[ {\frac{F}{m}} \right]^{1/2}}$ છે,જયાં $p$ દોરીમાં ગાળાની સંખ્યા અને $l$ લંબાઇ છે.તો $m$ નું પારિમાણીક સૂત્ર શું થાય?
પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતાના પારિમાણિક સૂત્રમાં એવો કયો મૂળભૂત એકમ છે કે જેની ઘાત સમાન છે?
ઇન્ડક્ટિવ પરિપથમાં થતાં પ્રવાહના વધારા અને ઘટાડામાં $\frac{L}{R}$ સમય અચળાંકનું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?