જે બિંદુ ડાઇપોલની ચુંબકીય કાઇપોલ મોમેન્ટ ${\rm{\vec M = M\hat k}}$ છે તેનાં ચુંબકીય ક્ષેત્ર માટે એમ્પિયરનો નિયમ ચકાસો. બંધગાળો $\mathrm{C}$ સમઘડી દિશામાં લો : $\mathrm{z} = \mathrm{a} \,>\, 0$ થી $\mathrm{z = R}$ ને $\mathrm{z}$ - અક્ષ લો.
$P$ થી $Q$ સુધીના તમામ બિંદુઓ $z$-અક્ષ પર છે અને ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ $\overrightarrow{ M }$ ની અક્ષ પર છે. આ ચુંબકીય મોમેન્ટના કારણે $z$ અંતરે આવેલાં બિંદુ $(0,0, Z )$
ચુંબકીય પ્રેરણ,
$B =2\left(\frac{\mu_{0}}{4 \pi} \frac{ M }{z^{3}}\right)$
$B =\frac{\mu_{0} M }{2 \pi z^{3}}$
એમ્પિયરના નિયમ પરથી, $z$-અક્ષ પરના $P$ થી $Q$ બિંદુ પાસે
$\int_{ P }^{ Q } \overrightarrow{ B } \cdot \overrightarrow{d l}=\int_{ P }^{ Q } B d l \cos 0^{\circ}=\int_{a}^{ R } B d z$
$=\int_{a}^{ R } \frac{\mu_{0}}{2 \pi} \frac{ M }{z^{3}} d z=\frac{\mu_{0} M }{2 \pi}\left(-\frac{1}{2}\right)\left(\frac{1}{ R ^{2}}-\frac{1}{a^{2}}\right)$
$=\frac{\mu_{0} M }{4 \pi}\left(\frac{1}{a^{2}}-\frac{1}{ R ^{2}}\right)$
$‘l’ $ લંબાઇનો અને $M$ ચુંબકીય ચાકમાત્રાવાળો એક ગજિયા ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાપના સ્વરૂપમાં વાળેલું છે. નવી ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે?
વિધુત અને ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમીકરણ સ્વરૂપે લખો. તેમની વચ્ચેનો તફાવત શું દર્શાવે છે ? તે જાણવો ?
પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ $0.4\, G$ જેટલું છે. પૃથ્વીની દ્વિ-ધ્રુવી ચાકમાત્રા (ડાયપોલ મોમેન્ટ) શોધો.
ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ જણાવો.
ગજિયા ચુંબકનું ઘુવમાન એટલે શું ? ધ્રુવમાનના સંદર્ભમાં ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ દર્શાવો.