- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
hard
જમીનથી $5\; m$ ઊંચાઇ પર આવેલા નળમાંથી એકસરખા સમયના અંતરાલમાં ટીપાં પડે છે. ત્રીજું ટીપું નળમાંથી છૂટે ત્યારે પ્રથમ ટીપું જમીન પર પડે છે. આ સમયે બીજુ ટીપું જમીનથી કેટલી ઊંચાઈ ($m$ માં) પર હશે?
A
$2.50$
B
$3.75$
C
$4$
D
$1.25$
(AIPMT-1995)
Solution
(b) Time taken by first drop to reach the ground $t = \sqrt {\frac{{2h}}{g}} $
$ \Rightarrow \;\;t = \sqrt {\frac{{2 \times 5}}{{10}}} $$ = 1\;\sec $
As the water drops fall at regular intervals from a tap therefore time difference between any two drops $ = \frac{1}{2}\;\sec $
In this given time, distance of second drop from the tap
$ = \frac{1}{2}g{\left( {\frac{1}{2}} \right)^2} = \frac{5}{4} = 1.25\,m$
Its distance from the ground $ = 5 – 1.25 = 3.75\;m$
Standard 11
Physics