- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
hard
$u$ વેગથી ફેંકેલો પદાર્થ $T$ સમયમાં મહત્તમ ઊંચાઇ $H$ પર પહોંચે છે.તો નીચેનું વિધાન સાચું છે.
A
$T/2\, sec$ સમયે $H/2$ ઊંચાઇ પર હોય
B
$T/2\, sec$ સમયે $u/2$ વેગ હોય
C
$H/2$ ઊંચાઇ પર $u/2$ વેગ હોય
D
$T/2\, sec$ સમયે $H/4$ ઊંચાઇ પર હોય
Solution
(b) At maximum height velocity $v = 0$
We know that $v = u + at$, hence
$0 = u – gT \Rightarrow u = gT$
When $v = \frac{u}{2}$, then
$\frac{u}{2} = u – gt \Rightarrow gt = \frac{u}{2} \Rightarrow gt = \frac{{gT}}{2} \Rightarrow t = \frac{T}{2}$
Hence at $t = \frac{T}{2}$, it acquires velocity $\frac{u}{2}$
Standard 11
Physics