$100\;Hz$ આવૃતિ ધરાવતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી થાય?
$2 \times {10^6}\;m$
$3 \times {10^6}\;m$
$4 \times {10^6}\;m$
$5\times {10^6}\;m$
$I (watts/m^2)$ તીવ્રતા ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સંપૂર્ણ અપરાવર્તક સપાટી પર કેટલું દબાણ લાગે?
સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે $B=3.01 \times 10^{-7} \sin \left(6.28 \times 10^2 x+2.2 \times 10^{10} t\right) T$ છે. તેની તરંગલંબાઈ ..... $cm$ હશે. [જ્યાં $x$ એ $cm$ અને $t$ સેકન્ડમાં છે)
મુક્ત અવકાશમાં $t=0$ સમયે એક સમતલ ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગના વિધુતક્ષેત્રને
$\vec E(x,y) = 10\hat j\, cos[(6x + 8z)]$
વડે આપવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર $\vec B (x,z, t)$ ને આપવામાં આવે છે : ( $c$ એ પ્રકાશનો વેગ છે.)
$20\, cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તિત સપાટી પર $20\, W / cm ^{2}$ સરેરાસ ફ્લક્ષ ધરાવતો પ્રકાશ લંબરૂપે આપાત થાય છે $1$ મિનિટ સમય ગાળામાં આ સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા $............J$ છે
વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર $\vec B = 1.6 \times {10^{ - 6}}\,\cos \,\left( {2 \times {{10}^7}z + 6 \times {{10}^{15}}t} \right)\left( {2\hat i + \hat j} \right)\frac{{Wb}}{{{m^2}}}$ મુજબ આપવામાં આવે છે તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?