- Home
- Standard 12
- Physics
એક $25 \,MHz$ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x$ -દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ $E = 6.3\,\hat j\;\,V/m$ છે. તો આ બિંદુ આગળ $B$ શોધો.
$1.9 \times 10^{-8}\;\hat i\;T$
$2.1 \times 10^{-8}\;\hat k\;T$
$2.1 \times 10^{-8}\;\hat j\;T$
$8.2 \times 10^{-8}\;\hat k\;T$
Solution
સમીકરણ પરથી $B$ નું મૂલ્ય
$B=\frac{E}{c}$
$=\frac{6.3 \,V / m }{3 \times 10^{8} \,m / s }=2.1 \times 10^{-8} \,T$
દિશા શોધવા માટે, આપણે નોંધીએ કે $E$ એ $y$ -દિશામાં છે અને તરંગ $x$ -દિશામાં પ્રસરણ પામે છે. તેથી $B$ એ $x$ અને $y$ બંને અલોને લંબ હશે. સદિશ બીજગણિતના નિયમ મુજબ $E \times B$ એ $x$ -દિશામાં હશે.
હવે, $( + \hat j) \times ( + \hat k) = \hat i$ હોવાથી, $B$ એ $z$ -દિશામાં હશે. આમ, $\quad B = 2.1 \times {10^{ – 8}}\;\hat k\;\,T$ થશે.