પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકામાં સંક્રમણ વખતે અંડ જનનકોષમાં કયા કયા ફેરફારો જોવા મળે છે ?
જનનઅધિચ્છદના કોષો ઝડપથી વિભાજન પામી ઘણા દ્વિતીય અંડકોષો (diploid ongonia) બને છે. અંડકોષો વૃદ્ધિ પામી પ્રાથમિક પૂર્વ અંડકોષો બનાવે છે.
પ્રત્યેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ગ્રેન્યુલોસા કોષો (કણો ધરાવતાં કોષો)ના ઘણાં સ્તરો દ્વારા આવરિત બને છે. તેને પ્રાથમિક પુટિકા કહે છે.
પ્રાથમિક પુટિકાઓ ગ્રેન્યુલોસા કોષો (કણો ધરાવતાં કોષો)ના ઘણાં સ્તરો દ્વારા આવરિત બને છે અને દ્વિતીય પુટિકાઓ તરીકે ઓળખાય છે. આ દ્વિતીય પુટિકાઓ તુરત જ ચતુર્થ પુટિકાઓમાં ફેરવાય છે, કે જેમાં પ્રવાહી ભરેલ પોલાણ જોવા મળે છે કે જેને એન્ટ્રમ કહે છે.
ચતુર્થ પુટિકામાં આવેલ પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધસૂત્રીભાજન પામી દ્વિતીય પૂર્વ અંડકોષમાં અને એકકીય પ્રાથમિક ધ્રુવકાય બને છે. ચતુર્થ પુટિકા પુખ્ત પુટિકા કે ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે કે જે તૂટી જઈ દ્વિતીય પૂર્વઅંડકોષને અંડપિંડની બહાર મુક્ત કરે છે. આ પ્રક્રિયાને અંડકોષપાત કહે છે.
નીચેનામાંથી કઈ માસિક ચક્ર દરમિયાન બનતી ઘટનાઓ માટે સાચી જોડ છે ?
માસીક ન આવવાનું કારણ..
જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ?
નીચેનામાંથી ગર્ભાશયનું કયું સ્તર સતત બન્યા કરે અને તૂટયા કરે ?
આ સ્તર ઋતુચક દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે.