ગર્ભાશયની અંદરની દીવાલ એન્ડોમેન્ટ્રીયમ સૌથી વધુ જાડાઈ કયાં તબક્કે અને કયા દિવસે હોય છે ?
ઋતુસ્ત્રાવ ($1$ થી $5$ દીવસ)
$14$ મો દિવસ, અંડપાત તબક્કો
પુટીકીય તબક્કો ($13$ મો દીવસ)
સ્ત્રાવી તબક્કો ($23$ મો દિવસ)
ઋતુસ્ત્રાવમાં ગર્ભાશયની દીવાલનું કયું સ્તર તૂટે છે.
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
ઋતુસ્ત્રાવનો રકતસ્ત્રાવી તબક્કો કેટલા સમય સુધી ચાલે છે ?
નીચેનામાંથી કયું એક ઋતુચક્ર દરમિયાન બનતું સાચું જોડકું છે ?
ગર્ભધારણની ગેરહાજરીમાં કોર્પસ લ્યુટીયમ........