સરળતમ વનસ્પતિઓને કયા વર્ગમાં મુકવામાં આવી છે ?
વનસ્પતિઓની શરીરરચનામાં વિભેદીકરણ જોવા મળતું નથી એવી સરળ વનસ્પતિઓને સુકાયક વનસ્પતિઓ (થેલોફાયટા) વર્ગમાં મૂકવામાં આવેલ છે.
પૃષ્ઠવંશી પ્રાણીઓને વિભિન્ન વર્ગોમાં વહેંચવા માટેની મુખ્ય બાબતો કે મુદાઓની વ્યાખ્યા આપો.
એકકોષીય, સુકોષકેન્દ્રિય અને પ્રકાશસંશ્લેષી સજીવને તમે કઈ સૃષ્ટિમાં મૂકશો ?
કયા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે ?
ત્રિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી છે ?
આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવસ્વરૂપોની ભિન્નતાનાં ત્રણ ઉદાહરણો આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.