પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?
પોષકસ્તરો માટે વધુ ઊંંચું તાપમાન અને ભેજ, તેઓના સેન્દ્રીય ધટકો અને ખનીજોમાં જોવા મળે છે. વિધટનનો દર આબોહવા સંબંધિત કારણો ઉપર આધાર રાખે છે. આમ મહત્તમ તાપમાન અને ભેજ વિધટકોની ક્રિયા ઝડપી બનાવે છે. જ્યારે મૃત ભાગો રહેલાં હોય છે તે પણ્ઞ ધકીી મોટી માત્રામાં પ્રાપ્ત થાય છે કે જે પોપક સ્તરોમાં ઝડપી દરે વિધટન દર્શાવે છે.
એક આહાર જાળું.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?
આપાત સૌર વિકિરણમાં ફોટોસ્થિટીકલી એક્ટિવ રેડિયન $(PAR) $ ની ટકાવારી શું છે?
સાચું વાક્ય શોધો.