$\dot x$ શું દર્શાવે છે ?
એક કણનો વેગ $v =At+Bt^2$ છે, જયાં $A$ અને $ B$ અચળાંકો છે, તો આ કણે $1$ સેકન્ડથી $2$ સેકન્ડના ગાળામાં કાપેલું અંતર કેટલું હશે?
જો $t =\sqrt{ x }+4$ છે, તો $\left(\frac{ dx }{ dt }\right)_{ t =4}$ નું મૂલ્ય.
“શૂન્ય ઝડપને અશૂન્ય વેગ હોય” આ વિધાન સાયું છે કે ખોટું ? સમજાવો.
એેક કણની ગતિનું સમીકરણ $v=v_0 +gt+ft^2$ છે. જો $t=0 $ સમયે કણનું સ્થાન $x=0$ હોય, તો એકમ સમય ($t=1\; s$) માં કણનું સ્થાનાંતર કેટલું થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.