જ્યારે કોઈ વસ્તુ નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો ગતિપથ કેવો દેખાશે ?
સુરેખ.
એક પથ્થરને ઊર્ધ્વદિશામાં $5\, m s^{-1}$ ના વેગથી ફેંકવામાં આવે છે. જો ગતિ દરમિયાન પથ્થરનો અધોદિશામાં પ્રવેગ $10\, m s^{-2}$ હોય, તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તથા તેને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે ?
એક બસની ગતિ $5\,s$ માં $80\, km\, h^{-1}$ થી ઘટીને $60\, km\, h^{-1}$ થઈ જાય છે. બસનો પ્રવેગ($m / s ^{2}$ માં) શોધો.
$20\, m$ ની ઊંચાઈ પરથી એક દડાને નીચે પડવા દેવામાં આવે છે, જો તેનો વેગ $10\, m s^{-2}$ ના નિયમિત પ્રવેગથી વધતો હોય, તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે ? કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાશે ?
કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો ઝડપ-સમયનો આલેખ સમયની એક્ષને સમાંતર રેખા હોય ?
કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર-સમયના આલેખનો આકાર કેવો હોય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.