સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે ?
$(a)$ તે શૂન્ય હોઇ શકે નહિ.
$(b)$ તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કરાયેલ અંતર કરતાં વધુ હોય છે.
$(a)$ ખોટું
$(b)$ ખોટું
કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનાં મૂલ્યો સમાન થાય ?
એક રેસિંગ કારનો અચળ પ્રવેગ $4 \,m s^{-2}$ છે. ગતિની શરૂઆત બાદ $10\, s$ ના અંતે તેણે કેટલું અંતર($m$ માં) કાપેલ હશે ?
કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર-સમયના આલેખનો આકાર કેવો હોય છે ?
એક પથ્થરને ઊર્ધ્વદિશામાં $5\, m s^{-1}$ ના વેગથી ફેંકવામાં આવે છે. જો ગતિ દરમિયાન પથ્થરનો અધોદિશામાં પ્રવેગ $10\, m s^{-2}$ હોય, તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તથા તેને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે ?
તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે,
$(i)$ તે અચળ પ્રવેગથી ગતિ કરે છે ?
$(ii)$ તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.