- Home
- Standard 9
- Science
7. MOTION
easy
એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતા $5\,min$ જેટલો સમય લાગે છે. પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું હશે ? સિગ્નલનો વેગ પ્રકાશના વેગ જેટલો જ એટલે કે $3 \times 10^{8}\,m\,s^{-1}$ છે.
A
$19 \times 10^{10} \,m$
B
$29 \times 10^{10} \,m$
C
$39 \times 10^{10} \,m$
D
$9 \times 10^{10} \,m$
Solution
લાગતો સમય $=5 \,min =300 \,s$, સિગ્નલની ઝડપ $=$ $3 \times 10^{8} \,ms ^{-1}$
ઝડપ $v$ $=$ અંતર $(s)$ $/$ સમય $(t)$
$\therefore $ અંતર $(s) = vt$
$=3 \times 10^{8} ms ^{-1} \times 300$
$\therefore $ $s=9 \times 10^{10} \,m$
Standard 9
Science