સાદા લોલકને પૃથ્વીની સપાટી પરથી ચંદ્રની સપાટી પર લઈ જવામાં આવે, તો તેના આવર્તકાળ પર શું અસર થશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ચંદ્ર પર $g$ નું મૂલ્ય, પૃથ્વી પરના $g$ ના મૂલ્ય કરતા ઓછું હોવાથી તથા $T \propto \frac{1}{\sqrt{g}}$ હોવાથી ચંદ્ર પર આવર્તકાળ વધશે.

Similar Questions

સાદા લોલકના ગોળાનું દળ $9$ ગણું કરવામાં આવે તો તેનો આવર્તકાળ કેટલો થાય ?

એક સાદું લોલક $250 \,cm$ લંબાઈની દોરી વડે લટકાવવામાં આવેલ છે. લોલકના દોલકનું દળ $200 \,g$ છે. દોલકને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બાજુમાં ત્યાં સુધી ખસેડવામાં આવે છે કે જેથી શિરોલંબ સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. દોલકને મુક્ત કર્યા બાદ દોલક દ્વારા પ્રાપ થતો મહત્તમ વેગ ............... $ms ^{-1}$ હશે. ( $g =10 m / s ^{2}$ લો.)

  • [JEE MAIN 2022]

દોરી સાથે લટકાવેલ પ્લેટનો આવર્તકાળ $T$ છે,તેના પર બીજી પ્લેટ મૂકતાં તેનો આવર્તકાળ

$l$ લંબાઈનાં અને $M$ દ્રવ્યમાનનો બૉબ ધરાવતાં એક સાદા લોલકને કારમાં લટકાવવામાં આવે છે. આ કાર નિયમિત ગતિ સાથે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહી છે. જો લોલક તેની સંતુલન સ્થાનને અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં નાનાં દોલનો કરે, તો તેનો આવર્તકાળ શું હશે ? 

સાદા લોલકનો એક છેડો  $10cm$  જેટલી ઉંચાઇએ જઇ શકતો હોય તો તે જયારે તેની મધ્યસ્થ સ્થિતિ એ હોય ત્યારે તેનો વેગ કેટલા .....$m/s$ હોય? $(g = 9.8 m/s^2)$