પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ $1\, m$ છે, તો ચંદ્રની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ કેટલી ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સાદા લોલક્નો આવર્તકાળ,

$T =2 \pi \sqrt{\frac{l}{g}}$

$\therefore T \propto \sqrt{\frac{l}{g}} \quad 2 \pi$ અચળ.

$\therefore \frac{ T _{m}}{ T _{e}}=\sqrt{\frac{l_{m}}{g_{m}} \times \frac{g_{e}}{l_{e}}}$

જ્યાં $T _{e}, T _{m}$ અને પૃથ્વી અને ચંદ્ર પર આવર્તકાળ છે.

અહી, $T _{e}= T _{m}=2 s$

$l_{m}, l_{e}$ એ અનુક્રમે ચંદ્ર અને પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલક્ની લંબાઈ છે.

$g_{m}, g_{e}$ એ અનુક્રમે ચંદ્ર અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ છે.

$\therefore \frac{2}{2}=\sqrt{\frac{g_{e}}{g_{m}} \times \frac{l_{m}}{l_{e}}}$

$\therefore$ વર્ગ કરતાં,

$\quad 1=\frac{g_{e}}{g_{ m }} \times \frac{l_{ m }}{l_{e}}$

પણ $g_{ m }=\frac{g_{e}}{6}$ અने $l_{e}=1 m$

$\therefore \quad 1=\frac{g_{e}}{\frac{g_{e}}{6}} \times \frac{l_{ m }}{1}$

 

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતાં લોલકના ગોળાનો પાણીમાં આવર્તકાળ $t$ છે. જયારે હવાના માઘ્યમમાં તેનો આવર્તકાળ $t_0$ છે.જો ગોળાના દ્રવ્યની ઘનતા $\frac 43 \times1000\; kg/m^3$ હોય અને પાણીનું અવરોધક બળ અવગણ્ય હોય, તો $t$ અને $t_0$ વચ્ચેનો  નીચેના પૈકી કયો સંબંઘ સાચો છે?

  • [AIEEE 2004]

પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે.પાણી તળીયામાં રહેલા છિદ્ર દ્રારા બહાર આવે તો સરળ આવર્તગતિનો આવર્તકાળ ...... 

  • [AIIMS 2013]

બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે $1\;m$ અને $4\;m$ છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન  કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?

  • [JEE MAIN 2013]

સાદા લોલકનો એક છેડો  $10cm$  જેટલી ઉંચાઇએ જઇ શકતો હોય તો તે જયારે તેની મધ્યસ્થ સ્થિતિ એ હોય ત્યારે તેનો વેગ કેટલા .....$m/s$ હોય? $(g = 9.8 m/s^2)$

જો સાદા લોલકના દોલકનું દળ વધારીને તેનાં પ્રારંભિક દળ કરતાં ત્રણ ગણું અને તેની લંબાઈ મૂળ (પ્રારંભિક) લંબાઈ કરતાં અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ, તેના પ્રારંભિક (મૂળં) આવર્તકાનના $\frac{x}{2}$ ગણો થાય છે. $x$ નું મૂલ્ય. . . . . . . . . . છે.

  • [NEET 2024]