રેલના પાટાના આડછેદનું ક્ષેત્રફળ $0.01\, {m}^{2}$ છે. તાપમાનનો તફાવત $10^{\circ} {C}$ છે. પાટાના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક $10^{-5} /{ }^{\circ} {C}$ છે. તો પાટામાં પ્રતિ મીટર દીઠ સંગ્રહ પામતી ઊર્જા (${J} / {m}$ માં) કેટલી હશે?

(પાટાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $10^{11} \,{Nm}^{-2}$ છે.)

  • [JEE MAIN 2021]
  • A

    $4$

  • B

    $5$

  • C

    $6$

  • D

    $7$

Similar Questions

રબરને ખેંચતા...

  • [AIIMS 2000]

તાર ને $2\,cm$ ખેંચતા તેની સ્થિતિઊર્જા $V$ છે,તેને $10\,cm$ ખેંચતા સ્થિતિઊર્જા કેટલી થાય $?$

$K$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈ $l_1$ થી $l_2$ કરવા કેટલું કાર્ય કરવું પડે$?$

$200 \,N$ જેટલો વજન ધરાવતા પદાર્થને એક તારના અંતિમ છેડા સાથે લટકાવવામા આવે છે. વજનના લીધે તારમાં થતી લંબાઈમાં વધારો $1 \,mm$ છે. તો તેમાં સંગ્રહ પામતી સ્થિતીસ્થાપક સ્થિતી ઉર્જા .......  $J$

તારનો યંગ મોડ્યુલસ $ Y$ અને એકમ કદ દીઠ ઉર્જા $E$ હોય તો વિકૃતિ કેટલી થાય $?$