સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કોને કહે છે ? તેનાં જુદાં જુદાં સૂત્ર લખો.
$1\,m{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇમાં $1\%$ વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું થાય? $[Y = 9 \times {10^{11}}\,N/{m^2}]$
તાર પર $5\, kg$ નો પદાર્થ લગાવતાં લંબાઇમાં થતો વધારો $3\,m$ છે,તો ....... $joule$ કાર્ય થશે?
તારની લંબાઈ $50\, cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $1\,m{m^2}$ છે તારનો યંગ મોડ્યુલસ $2 \times {10^{10}}\,N/{m^2}$ છે.તારની લંબાઈમાં $1 \,cm$ નો વધારો કરવા માટે જરૂરી કાર્ય કેટલું હોવું જોઈએ $?$
તાર પરનું તણાવ અચાનક દૂર કરવામાં આવે તો ..
$20\,m$ લંબાઈના અને $2\,cm$ ખેંચાણ ધરાવતા એક સ્ટીલના તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા $80\,J$ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ ........ $mm ^2$ થશે. $\left( y =2.0 \times 10^{11}\,Nm ^{-2}\right.$ છે.)