તાર ને $2\,cm$ ખેંચતા તેની સ્થિતિઊર્જા $V$ છે,તેને $10\,cm$ ખેંચતા સ્થિતિઊર્જા કેટલી થાય $?$

  • A

    $V/25$

  • B

    $5V$

  • C

    $V/5$

  • D

    $25V$

Similar Questions

સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે વજન લટકાવતાં તેની લંબાઈમાં થતો વધારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે ?

સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કોને કહે છે ? તેનાં જુદાં જુદાં સૂત્ર લખો.

સ્ટીલ અને તાંબાની સમાન સ્પ્રિંગોને સમાન બળથી ખેંચવામાં આવે, તો કઈ સ્પ્રિંગ માટે વધારે કાર્ય કરવું પડે ? 

$2$ મીટર લંબાઈ અને $1$ સેમી ત્રિજ્યા ધરાવતા સળિયાનો એક છેડો જડીત છે, તેને $0.8$ રેડિયનનું કોણાવર્તન કરવામાં આવે તો આકાર વિકૃતિ શું થશે?

  • [AIIMS 2019]

જો તાર પર $Mg$ દળ લગાવતા તેની લંબાઈમાં $l$ વધારો થાય તેના પર થયેલું કુલ કાર્ય કેટલું હશે $?$