વિધુતભારનું ક્વૉન્ટમીકરણ કોને કહે છે? અને વિધુતભારનો $\mathrm{SI}$ એકમ જણાવો.
નીચેના પૈકી કયો વિદ્યુતભાર મિલ્કનના તેલના ટીપાના પ્રયોગમાં હાજર હોતો નથી?
ધાતુ પર પ્રેરિત વિદ્યુતભાર ધાતુની અંદર કે તેની સપાટી પર હોય ?
સંપર્ક દ્વારા પદાર્થને કેવી રીતે વિધુતભારિત કરી શકાય ?
$\mathrm{Thales \,of\, Miletus}$ નામના વ્યક્તિએ શેની શોધ કરી ?
સ્થિતવિદ્યુતશાસ્ત્ર એટલે શું ?