પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?
$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.
$(b)$ તે એર્લજી કરે છે.
$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.
$b$ -સાચું
$b,c$ -સાચા
$a$ -સાચું
$a,b$ -સાચા
સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?
આવૃત બીજધારી એકદળીનો નરજન્યુજનક એ........ છે.
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.
ઊંચા તાપમાને પરાગરજનું રક્ષણ શેની હાજરીને કારણે થાય છે?
પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.