લઘુબીજાણુધાનીમાં રહેલ સ્તરોને અંદરથી બહારની સ્તરમાં ઓળખો.
અધિસ્તર $\rightarrow$ મધ્યસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ પોષકસ્તર
પોષકસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ મઘ્યસ્તર $\rightarrow$ અધિસ્તર
પોષકસ્તર $\rightarrow$ મઘ્યસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ અધિસ્તર
અઘિસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ મધ્યસ્તર $\rightarrow$ પોષકસ્તર
પરાગરજમાં આવેલો નાનો કોષ કે ઘટ્ટકોષરસ સાથે ત્રાકાકાર ધરાવે છે, તેને .... કહે છે.
જો પુષ્પીય વનસ્પતિઓનાં મૂળ $24 $ રંગસૂત્રો ધરાવે, તો તેમનાં જન્યુઓ કેટલા રંગસૂત્રો ધરાવે છે?
પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.
બીજાણુજનક પેશી શેમા જોવા મળે છે?
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?