પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું ?
આપણી આસપાસ અનિચ્છનિય ફેરફારોને કારણે ઘણું પ્રદૂષણ ફેલાય છે જેને પરમાણ્વીય પ્રદૂષણ કહે છે.
ક્લોરોફ્લોરોકાર્બન સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોન સ્તરને પાતળું કેવી રીતે બનાવે છે. તે તેની સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સમજાવો.
હરિત ઇંધણ એટલે શું ?
હાઇડ્રોકાર્બન વડે થતું ક્ષોભ-આવરણનું પ્રદૂષણ ટૂંકમાં સમજાવો.
જીવરહિત રજકણોનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે ? તેના પ્રકારો જણાવો.
નીચે બે વિધાનો આપેલા છે:
કથન $I$: જો $BOD$ એ $4\,ppm$ અને ઓગળેલ ઓકિસજન એ $8\,ppm$ હોય તો, આ સારી ગુણવત્તાવાળું પાણી છે.
કથન $II$: ઝિંક અને નાઈટ્રેટ ક્ષારો દરેકની સાંદ્વતાઓ $5\,ppm$ હોય તો,આ સારી ગુણવત્તાવાળું પાણી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ, કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.