મૂળભૂત રાશિ એટલે શું ? અને સાધિત રાશિ એટલે શું ?
$(i)$ મૂળભૂત રાશિ : કોઈ બનતી ધટનાઓના વર્ણન માટે અનેક ખ્યાલોની જરૂર પડે છે. આમાંની ઓછામાં ઓછી જે રાશિઓ ઓકબીજાથી સ્વતંત્ર હોય તેમને મૂળભૂત રાશિઓ કહે છે. દા.ત. : લંબાઈ, દ્રવ્યમાન અને સમય.
$(ii)$ સાધિત રાશિ : મૂળભૂત રાશિઓની મદદથી ઊપજવવામાં આવતી ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહે છે. દા.ત. : વેગ, પ્રવેગ, બળ, કાર્ય, કાર્યત્વરા...
એકમ ક્ષેત્રફળ દિધ લાગતાં બળને કઈ રાશિ વડે દર્શાવવામાં આવે છે?
$SI$ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિઓ અને તેના પૂરક એકમોની સમજૂતી આપો .
સ્ટીફન-બોલ્ઝમેનના અચળાંકનો $(\sigma )$ એકમ શું થાય?
પરમીએબીલીટી નો $SI$ એકમ શું છે?