વિદ્યુતનો ગ્રીક અર્થ શું ?
તમે પ્રયોગિક કેવી રીતે દર્શાવી શકો કે, $(i)$ વિધુતભારો બે પ્રકારના છે અને $(ii)$ સજાતીય વિધુતભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિધુતભારો વચ્ચે આકર્ષણ થાય છે તે સમજાવો ?
વિધુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું ? વિધુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું ?
વિધુત ( $\mathrm{Electricity}$ ) નામ શાના પરથી પડ્યું છે ? અને તેનો અર્થ સમજાવો.
જ્યારે ધાતુના તટસ્થ ગોળામાંથી $10^{14}$ ઈલેકટ્રોનસને દૂર કરવામાં આવે તો ગોળા પરનો વિદ્યુતભાર…….$\mu C$ હશે ?
જ્યારે પોલીથીનના એક ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે તો પોલીથીન પર $-2 -\times 10^{-7}\ C$ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. દળનો કેટલો જથ્થો પોલીથીન તરફ વહન પામતો હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.