સંઘાત પ્રાચલ કોને કહે છે ?
રધરફડૅ પરમાણુનું ન્યુક્લિયર મોડલ કયા પ્રયોગના આધારે આપ્યું ?
જો $\alpha -$ કણો સુવર્ણના વરખમાંથી પસાર થઈ જાય તો તેનો અર્થ શું?
ઇલેક્ટ્રોન માટે e/m શોધવાની થોમસનની રીતમાં.....
હાઇડ્રોજન પરમાણુમાં પહેલી અને ચોથી કક્ષામાં સંક્રાતિ દરમિયાન ત્રણ રેખાનું શોષણ થાય છે, તો ઉત્સર્જન રેખા કેટલી થાય?
પરમાણુનો રાસાયણિક સ્વભાવ .......પર આધાર રાખે છે.